Gujarati
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 18 શ્લોક 20
મોક્ષસંન્યાસયોગ · શ્લોક 20
18.20
શ્લોક 20
સર્વભૂતેષુ યેનૈકં ભાવમવ્યયમીક્ષતે |
અવિભક્તં વિભક્તેષુ તજ્જ્ઞાનં વિદ્ધિ સાત્ત્વિકમ્ ||૧૮-૨૦||
અનુવાદ
જે જ્ઞાનને કારણે વ્યક્તિ અનેક જીવોને વિવિધ શરીરોમાં વૈયક્તિક અને પૃથક્ જોવે છે, એ જ્ઞાનને રાજસિક માનવું.