Gujarati
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 18 શ્લોક 66
મોક્ષસંન્યાસયોગ · શ્લોક 66
શ્લોક 66
સર્વધર્માન્પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ |
અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ ||૧૮-૬૬||
અનુવાદ
સર્વ પ્રકારનાં ધર્મોનો ત્યાગ કર અને કેવળ મારા શરણમાં આવી જા. હું તને સર્વ પાપયુક્ત કર્મફળોમાંથી મુક્ત કરીશ; ભયભીત થઈશ નહીં.
IIT કાનપુર ગીતા સુપરસાઇટ પર વધુ અનુવાદ અને ટિપ્પણીઓ
નીચેની નોંધ વાંચન માટે મદદરૂપ છે, વધારાની શાસ્ત્રવચન નથી.