Gujarati
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક 14
સાંખ્યયોગ · શ્લોક 14
શ્લોક 14
માત્રાસ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણસુખદુઃખદાઃ |
આગમાપાયિનોઽનિત્યાસ્તાંસ્તિતિક્ષસ્વ ભારત ||૨-૧૪||
અનુવાદ
હે કુંતીપુત્ર! ઇન્દ્રિયો તથા ઇન્દ્રિયોના વિષયોનો સંપર્ક સુખ અને દુઃખના ક્ષણભંગુર બોધને વેગ આપે છે. તેઓ અનિત્ય હોય છે અને શિયાળા તેમજ ઉનાળાની ઋતુઓની સમાન આવન-જાવન કરે છે. હે ભરતવંશી! મનુષ્યે તેમને અસ્વસ્થ થયા વિના, સહન કરતાં શીખવું જોઈએ.
IIT કાનપુર ગીતા સુપરસાઇટ પર વધુ અનુવાદ અને ટિપ્પણીઓ
નીચેની નોંધ વાંચન માટે મદદરૂપ છે, વધારાની શાસ્ત્રવચન નથી.