Gujarati
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક 22
સાંખ્યયોગ · શ્લોક 22
શ્લોક 22
વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય
નવાનિ ગૃહ્ણાતિ નરોઽપરાણિ |
તથા શરીરાણિ વિહાય જીર્ણા-
ન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી ||૨-૨૨||
અનુવાદ
જેવી રીતે મનુષ્ય જૂનાં વસ્ત્રો ત્યજીને નવાં વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે મૃત્યુ સમયે આત્મા વૃદ્ધ તથા નકામું શરીર ત્યજીને નવું ભૌતિક શરીર ધારણ કરે છે.
IIT કાનપુર ગીતા સુપરસાઇટ પર વધુ અનુવાદ અને ટિપ્પણીઓ
નીચેની નોંધ વાંચન માટે મદદરૂપ છે, વધારાની શાસ્ત્રવચન નથી.