Gujarati
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક 48
સાંખ્યયોગ · શ્લોક 48
શ્લોક 48
યોગસ્થઃ કુરુ કર્માણિ સઙ્ગં ત્યક્ત્વા ધનઞ્જય |
સિદ્ધ્યસિદ્ધ્યોઃ સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે ||૨-૪૮||
અનુવાદ
તને તારું નિયત કર્મ કરવાનો અધિકાર છે પરંતુ તને તારા કર્મોનાં ફળો પર અધિકાર નથી. તું કદાપિ પોતાની જાતને પોતાનાં કર્મોનાં ફળોનું કારણ માનીશ નહિ અને અકર્મણ્ય થવા પ્રત્યે પણ કદી આસક્ત થઈશ નહિ.
IIT કાનપુર ગીતા સુપરસાઇટ પર વધુ અનુવાદ અને ટિપ્પણીઓ
નીચેની નોંધ વાંચન માટે મદદરૂપ છે, વધારાની શાસ્ત્રવચન નથી.