Gujarati
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક 53
સાંખ્યયોગ · શ્લોક 53
શ્લોક 53
શ્રુતિવિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા |
સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાપ્સ્યસિ ||૨-૫૩||
અનુવાદ
જયારે તારી બુદ્ધિ મોહરૂપી ગાઢ જંગલને પાર કરી જશે, ત્યારે તું સર્વ સાંભળેલા તથા જે હજી સાંભળવા યોગ્ય છે, (આ સંસારના તેમજ પરલોકના સુખો) તે સર્વ પ્રત્યે તું ઉદાસીન થઈ જઈશ.