Gujarati
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 3 શ્લોક 21
કર્મયોગ · શ્લોક 21
3.21
શ્લોક 21
યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ |
સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે ||૩-૨૧||
અનુવાદ
જો હું નિયત કર્મો સાવધાનીપૂર્વક ન કરું, તો હે પાર્થ, સર્વ મનુષ્યો સર્વ પ્રકારે મારા માર્ગનું અનુસરણ કરશે.