Gujarati
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 5 શ્લોક 18
કર્મસંન્યાસયોગ · શ્લોક 18
શ્લોક 18
વિદ્યાવિનયસમ્પન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિનિ |
શુનિ ચૈવ શ્વપાકે ચ પણ્ડિતાઃ સમદર્શિનઃ ||૫-૧૮||
અનુવાદ
વાસ્તવિક જ્ઞાની, દિવ્ય જ્ઞાનમય ચક્ષુ દ્વારા, બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન અને શ્વાનભક્ષી (ચંડાળ)ને સમાન દૃષ્ટિથી જુએ છે.