Gujarati
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 6 શ્લોક 26
ધ્યાનયોગ · શ્લોક 26
શ્લોક 26
યતો યતો નિશ્ચરતિ મનશ્ચઞ્ચલમસ્થિરમ્ |
તતસ્તતો નિયમ્યૈતદાત્મન્યેવ વશં નયેત્ ||૬-૨૬||
અનુવાદ
જયારે મન માયિક પ્રવૃત્તિઓથી દૂર રહીને યોગ સાધના દ્વારા સ્થિર થાય છે, ત્યારે યોગી વિશુદ્ધ મનથી આત્મતત્ત્વને જોઈ શકે છે અને તે આંતરિક આનંદને માણે છે.
IIT કાનપુર ગીતા સુપરસાઇટ પર વધુ અનુવાદ અને ટિપ્પણીઓ
નીચેની નોંધ વાંચન માટે મદદરૂપ છે, વધારાની શાસ્ત્રવચન નથી.