Gujarati
ગીતા ધ્યાન – શ્લોક 5
ગીતા ધ્યાન · શ્લોક 5
શ્લોક 5
શ્લોક 5
વાસુદેવસુતં દેવં કંસચાનૂરમર્દનમ્
દેવકીપરમાનન્દં કૃષ્ણં વન્દે જગદ્ગુરૂ
અનુવાદ
વસુદેવપુત્ર, કંસ-ચાણૂર વિજયી, માતા દેવકીના પરમાનંદ સ્વરૂપ અને જગદ્ગુરુ એવા શ્રીકૃષ્ણને હું વંદન કરું છું.