Gujarati
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 10 શ્લોક 11
વિભૂતિયોગ · શ્લોક 11
શ્લોક 11
તેષામેવાનુકમ્પાર્થમહમજ્ઞાનજં તમઃ |
નાશયામ્યાત્મભાવસ્થો જ્ઞાનદીપેન ભાસ્વતા ||૧૦-૧૧||
અનુવાદ
તેમના પર અનુકંપા કરીને, તેમનાં અંત: કરણમાં નિવાસ કરનારો હું અજ્ઞાનથી જન્મેલ અંધકારને જ્ઞાનનાં તેજસ્વી દીપકથી નષ્ટ કરું છું.