Gujarati
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 13 શ્લોક 20
ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞવિભાગયોગ · શ્લોક 20
શ્લોક 20
પ્રકૃતિં પુરુષં ચૈવ વિદ્ધ્યનાદી ઉભાવપિ |
વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિસમ્ભવાન્ ||૧૩-૨૦||
અનુવાદ
તેઓ અવિભાજ્ય છે છતાં તેઓ પ્રત્યક્ષ રૂપે જીવમાત્રમાં વિભાજિત હોય એમ જણાય છે. પરમાત્માને સર્વ જીવોનાં પાલનકર્તા, સંહારક અને સર્જનહાર જાણ.