Gujarati
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક 17
સાંખ્યયોગ · શ્લોક 17
2.17
શ્લોક 17
અવિનાશિ તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતમ્ |
વિનાશમવ્યયસ્યાસ્ય ન કશ્ચિત્કર્તુમર્હતિ ||૨-૧૭||
અનુવાદ
જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે, તેને જ તું અવિનાશી જાણ. તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી.