Gujarati
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 5 શ્લોક 26
કર્મસંન્યાસયોગ · શ્લોક 26
શ્લોક 26
કામક્રોધવિયુક્તાનાં યતીનાં યતચેતસામ્ |
અભિતો બ્રહ્મનિર્વાણં વર્તતે વિદિતાત્મનામ્ ||૫-૨૬||
અનુવાદ
જેમણે સતત પ્રયાસો દ્વારા ક્રોધ અને વાસના પર વિજય પ્રાપ્ત કર્યો છે, જેમણે તેમનાં મનને વશ કરી લીધું છે અને આત્મજ્ઞાની છે, તેવા સંન્યાસીઓ આ લોક અને પરલોક બંનેમાં માયા શક્તિના બંધનોથી મુક્ત થઈ જાય છે.
IIT કાનપુર ગીતા સુપરસાઇટ પર વધુ અનુવાદ અને ટિપ્પણીઓ
નીચેની નોંધ વાંચન માટે મદદરૂપ છે, વધારાની શાસ્ત્રવચન નથી.