Gujarati
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 17 શ્લોક 18
શ્રદ્ધાત્રયવિભાગયોગ · શ્લોક 18
શ્લોક 18
સત્કારમાનપૂજાર્થં તપો દમ્ભેન ચૈવ યત્ |
ક્રિયતે તદિહ પ્રોક્તં રાજસં ચલમધ્રુવમ્ ||૧૭-૧૮||
અનુવાદ
જે તપ દંભપૂર્વક સત્કાર, સન્માન અને પ્રશંસા પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યું હોય તે રાજસી કહેવાય છે. તેનાં લાભ અસ્થિર ને અશાશ્વત હોય છે.