Gujarati
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 7 શ્લોક 6
જ્ઞાનવિજ્ઞાનયોગ · શ્લોક 6
શ્લોક 6
એતદ્યોનીનિ ભૂતાનિ સર્વાણીત્યુપધારય |
અહં કૃત્સ્નસ્ય જગતઃ પ્રભવઃ પ્રલયસ્તથા ||૭-૬||
અનુવાદ
સર્વ જીવંત પ્રાણીઓનો ઉદ્ભવ મારી આ બે શક્તિઓમાંથી થાય છે, તે જાણ. હું સમગ્ર સૃષ્ટિનો સ્રોત છું અને મારામાં જ તે પુન: વિલીન થઈ જાય છે.