Gujarati
શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 9 શ્લોક 10
રાજવિદ્યા રાજગુહ્યયોગ · શ્લોક 10
શ્લોક 10
મયાધ્યક્ષેણ પ્રકૃતિઃ સૂયતે સચરાચરમ્ |
હેતુનાનેન કૌન્તેય જગદ્વિપરિવર્તતે ||૯-૧૦||
અનુવાદ
હે કુંતીપુત્ર, મારા માર્ગદર્શન હેઠળ કાર્ય કરીને માયિક શક્તિ, ચર તેમજ અચર સ્વરૂપોને જીવંત કરે છે. આ કારણથી, માયિક જગત (સર્જન, સ્થિતિ અને સંહાર)માં પરિવર્તન થતાં રહે છે.